મુંબઈના પાલઘરમાં જહાજ દરિયામાં ફસાયુ, જહાજને બહાર કાઢવા કેવી થઈ રહી છે કામગીરી? જુઓ વિડીયો
મુંબઈના પાલઘરમાં જહાજ દરિયામાં ફસાયુ છે. પથ્થર સાથે અથડાતાં જહાજમાંથી ડીઝલ લીકેજ થયું હતું. વાવાઝોડાના કારણે આ જહાજ પથ્થર સાથે અથડાયું હતું.