J&K: સગામ વિસ્તારમાં શાળામાં થયો આતંકી હુમલો, બે શિક્ષકોના મોત
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના સગામ વિસ્તારમાં શાળામાં આતંકી હુમલો થયો હતો. જેમાં બે શિક્ષકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. શાળાના આચાર્ય સતિંદર કૌર અને શિક્ષક દિપક ચંદનું મોત થયું છે.