પંજાબમાં કોંગ્રેસને પછાડીને આમ આદમી પાર્ટીએ મેળવી જીત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પંજાબમાં કોંગ્રેસને પછાડીને આમ આદમી પાર્ટીએ મેળવી જીત. મહીસાગરમાં યુવતીની જાહેરમાં હત્યા કરતો પ્રેમી. યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ. આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. અમદાવાદથી કમલમ સુધી રોડ શૉનું આયોજન. જીએમડીસી ગ્રાઉન્ડમાં મહાપંચાયત સંમેલનનું આયોજન. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે રણશિંગુ ફૂંકશે પીએમ મોદી. આવતીકાલે ગાંધીનગરથી દહેગામ સુધી યોજશે પીએમ રોડ શૉ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram