પંજાબમાં આમ આદમી પાર્ટીએ ઝાડૂ ફેરવી કર્યો અન્ય પાર્ટીઓનો સફાયો, જુઓ ગુજરાતી ન્યૂઝ
પંજાબમાં આ વખતે ઈતિહાસ બદલાયો છે. અહીંયા આમ આદમી પાર્ટીએ ઝાડૂ ફેરવીને તમામ પાર્ટીઓનો સપાટો બોલાવી દીધો છે. અહીંયાની જનતાએ દિલ્હી મોડલને સમર્થન આપ્યું છે.
Tags :
Punjab Election Punjab Election 2022 Election Result 2022 Punjab Election Result 2022 Punjab Result 2022 Elections Punjab Election 2022 Punjab Election Result