અસ્મિતા વિશેષઃ ફરી મંદિર-મસ્જિદ
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત કાશીવિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જીદના વર્ષો જૂના વિવાદની...હવે આ વિવાદની વચ્ચે કોર્ટના આદેશે હિંદુઓની આસ્થાને વધારે અડીખમ કરી છે..કારણ કે કોર્ટે હવે આ સમગ્ર મામલે નિર્ણય એ કર્યો છે કે મંદિરની જગ્યાએ મસ્જીદ ઉભી છે તેની ચકાસણી આર્કોલોજીક સર્વે ઓફ ઈંડિયા કરે અને તથ્યોને રજૂ કરે છે આખરે હકિકત છે શું.
Continues below advertisement