અસ્મિતા વિશેષઃ કુદરતનો સફેદ કહેર

Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત કુદરતના સફેદ કહેરની. કુદરતનો સફેદ કહેર એટલા માટે કારણકે બરફના તોફાને આ વખતે બ્રિટનમાં 60 વર્ષનો રેકોર્ડતોડ્યો છે.ઠંડીનું આક્રમણ એટલા માટે કારણ કે 60 વર્ષમાં પહેલીવાર લંડનની વચ્ચેથી પસાર થતી થેમ્સ નદી થીજી ગઈ છે. બરફવર્ષા એવી કે જેણે બધું જ પોતાના બાનમાં લઈ લીધું છે.આખરે દરેક ઋતુઓ આટલી તોફાની કેમ બની રહી છે તેને લઈને પણ ચિંતા વધી છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram