દેશમાં કોરોનાનો કેર યથાવત, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?,જુઓ વીડિયો

Continues below advertisement

દેશમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 84 હજાર કેસ નોંધાયા અને 1 હજાર 27 લોકોના મોત થયા છે. હવે દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 13 લાખને પાર પહોંચી ગયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram