ક્યારે થશે Alia Bhattના લગ્ન? આ સવાલ પર આલિયાએ તોડ્યું મૌન?
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટને તેના લગ્ન ક્યારે થશે તેને લઇને સવાલ કરવામાં આવ્યો હતો. આલિયા અને રણબીર કપૂરના અફેરની ચર્ચા વચ્ચે આલિયાને તેના લગ્ન વિશે સવાલ કરવામાં આવ્યો હતો જેના જવાબમાં આલિયાએ શું કહ્યુ? જાણો વીડિયોમાં