દેશમાં ઓમિક્રોનના જોખમ વચ્ચે કેન્દ્ર સરકાર બની સતર્ક, રાજ્યોને પત્ર લખી કર્યા એલર્ટ
Continues below advertisement
દેશમાં ઓમિક્રોનના વધી રહેલા જોખમ વચ્ચે કેન્દ્ર સરકાર વધુ સતર્ક બની ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને ચિઠ્ઠી લખીને એલર્ટ કર્યા છે. વિદેશી પ્રવાસીઓ માટે આપેલા દિશા-નિર્દેશોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.
Continues below advertisement