ન્યુઝ ફટાફટ : અમિત શાહ 30 એપ્રિલે, પ્રિયંકા ગાંધી જૂન મહિનામાં ગુજરાત આવશે
gujarati.abplive.com
Updated at:
22 Apr 2022 10:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આગામી 30 એપ્રિલે ગુજરાત આવશે. સેન્ટ્રલ યુનિ.ના દીક્ષાન્ત સમારોહમાં ભાગ લેશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આગામી જૂન મહિનાથી ગુજરાતમાં પ્રચારનો પ્રારંભ કરશે. પ્રિયંકા ગાંધી જૂન મહિનાના મધ્ય ગુજરાતમાં મહિલા સંમેલનને સંબોધન કરશે.