Kon Banse Nagarsevak:આણંદની સોજીત્રા નગરપાલિકાના લોકોની શું છે સમસ્યા?

કોણ બનશે નગરસેવક કાર્યક્રમ અંતર્ગત આણંદની સોજીત્રા નગરપાલિકાના લોકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. સોજીત્રા નગરપાલિકામાં 24 બેઠકો છે. આ નગરપાલિકામાં પીવાના પાણીની સમસ્યા મુખ્ય છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola