પાકિસ્તાની માટે જાસૂસી કરનાર સેનાના એક જવાનની કરાઈ ધરપકડ, શું લગાવાયા આરોપ?

Continues below advertisement
પાકિસ્તાન માટે જાસૂસી કરનાર સેનાના એક જવાનની ધરપકડ કરવામાં આવી છે. પંચમહાલના એક ગામનો આર્મી જવાન પાકિસ્તાનની મહિલા ઈન્ટેલિજન્સ ઓફિસરના સંપર્કમાં આવ્યો હતો. તેની પર સંવેદનશીલ માહિતી પાકિસ્તાન પહોંચાડી હોવાનો આરોપ છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram