અસ્મિતા વિશેષઃકોના પાપે પ્રલય?
તૌકતે બાદ હવે પશ્વિમ બંગાળ(West Bengal) તરફ યાસ નામના વાવાઝોડાનું સંકટ ઘેરાઈ રહ્યું છે. ક્લાઈમેટ ચેન્જ(climate change)ના કારણે સમુદ્ર વધુ ગરમ થઈ રહ્યાં છે.દરિયાની અંદર તાપમાન સતત વધી રહ્યું છે.જેના કારણે વાવાઝોડાની ઘટનાઓ બની રહી છે.