અસ્મિતા વિશેષઃ બંગાળમાં શબ્દ બાણ
બંગાળમાં ચૂંટણીને લઇને ટીએમસી અને બીજેપી આમને સામને છે, ત્યારે બન્ને પાર્ટીઓએ જબરદસ્ત અને અનેકપ્રકારના સુત્રોને વહેતા કર્યા છે. એકબાજુ પીએમ મોદી અને બીજી બાજુ સીએમ મમતા પોતાના સુત્રોને લોકોની વચ્ચે બોલી રહ્યાં છે.