અસ્મિતા વિશેષઃવિનાશ‘કાળ’
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jul 2021 11:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં વરસાદ પોતાના તોફાની અંદાજમાં વરસી રહ્યો છે. આ તમામ વચ્ચે એવા લોકો છે જેમનો જીવ તાળવે ચોટ્યો છે. કુદરતના ક્રોધ વચ્ચે માણસ લાચાર બન્યો છે. આફત ચારેય કોરેથી ઘેરી વળી છે. ક્યાંક પાણી વચ્ચે જીવન ફસાયા છે તો ક્યાંક ઘરોમાં પાણી ફરી વળ્યા છે.