અસ્મિતા વિશેષઃ કશ્મીરના ક્લેવર

અસ્મિતા વિશેષમાં વાત કશ્મીરના બદલાયેલા કલેવરની. કશ્મીરનું નામ આવે એટલે અહીની સુંદરતા નજર સામે તરી આવે.પણ હવે આજ કશ્મીરમાં ફિલ્મ ઉદ્યોગ ફરી ધમધમવાના સંકેત મળ્યા છે. આ સાથે 4G ઈંટરનેટની ઝડપથી કશ્મીર ડિઝીટલ ભારત સાથે આગળ પણ વધી રહ્યું છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola