અસ્મિતા વિશેષ: હનીટ્રેપનું તરકટ

વર્ષ 2019ની જી-20 સમિટમાં શું થયું હતું. કોણ હતી સુંદર મહિલાને એ મહિલા જેણે રાજનેતાઓનું ધ્યાન ભટકાવ્યું હતું. કોણ છે ડોરિયા બોરકશિયા.? શું હતો પુતિનનો દાવો?  પૂર્વ પ્રેસ સેક્રેટરીએ આ ખુલાસો કર્યો છે. સતા, સુંદરતા અને ષડયંત્રનો ખેલ. પુતિન પોતાની સાથે સુંદર મહિલાને લઇ ગયા હતા. જેમનો ઉદ્દેશ્ય ટ્રમ્પને વિચલિત કરવાનો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola