અસ્મિતા વિશેષઃ આંદોલન દેશી એક્ટિવિસ્ટ વિદેશી
અસ્મિતા વિશેષમાં વાત વિદેશી એક્ટિવિસ્ટની જે દેશી આંદોલનમાં કુદી પડ્યા છે અને હવે વિવાદને વેગ આપી રહ્યા છે. ભારતના મુદ્દા પર લોકોને ગેરમાર્ગે દોરવાનો અધિકાર કોઈને નથી. એક આંદોલનના નામે ભ્રમ ફેલાવવાના આ ષડયંત્રને દેશ વિરોધી ના કહેવાય તો બીજું કહેવાય. ભારતની સામેના આ આંતરરાષ્ટ્રીય ષડયંત્રમાં ખાલીસ્તાની એજંડાના પણ પુરાવા મળ્યા છે. એ ચહેરાઓ પરથી પરદો ઉઠાવીશું જે ખેડૂત આંદોલનમાં સમર્થન આપવાની આડમાં ભારતની સામે ષડયંત્રના મોહરા બનીને કામ કરી રહ્યા છે.