અસ્મિતા વિશેષ: ત્રીજી લહેર સામે તૈયારી
Continues below advertisement
દેશમાં કોરોનાની ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા માટે તંત્ર તૈયાર થઈ રહ્યું છે. બીજી લહેર દેશ માટે ઘાતક રહી તેને ધ્યાનમાં રાખી પડકારોને પહોચી વળવા અગમચેતીના પગલાં લેવાઈ રહ્યા છે.
Continues below advertisement