અસ્મિતા વિશેષઃ વેક્સિન એ જ સત્ય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Apr 2021 12:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના સામે લડવા માટે હવે વેક્સિન જ એક માત્ર હથિયાર છે. ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આ બધાની વચ્ચે વેક્સિનેશન પણ પૂર જોશમાં ચાલી રહ્યું છે.