અસ્મિતા વિશેષઃ ભોંય ભેગો પર્વત

Continues below advertisement

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. આફત બનીને પર્વતો ગમે તે ઘડીએ તૂટી પડે છે. કુદરતના આ ક્રોધને જોઈને કાળજું કંપી ઉઠે છે.  આ કહેર સામે કોઈની પણ સામનો કરવાની હિંમત ચાલતી નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram