અસ્મિતા વિશેષઃ પ્રચંડ

અસ્મિતા વિશેષમાં આજે વાત પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના પ્રચંડ પ્રહારની. શક્તિના એવા હુંકારની જેનાથી દુશ્મન દેશો થરથર કાપવા લાગ્યા હશે.સરહદ પર દેશની સેના અડીખમ ઉભી છે એટલે જ આપણે બધા દિવાળીના પર્વને ઉજવી શકીએ છીએ...પરિવારથી દુર રહીને દેશની રક્ષા કરતા જવાનોની દિવાળીને યાદગાર બનાવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola