ટોક્યો ઓલિમ્પિકથી ભારત પરત ફરેલા ખેલાડીઓનું દિલ્લીની અશોક હોટલમાં સન્માન સમારંભ
Continues below advertisement
ટોક્યો ઓલિમ્પિકથી (Tokyo Olympics) ભારત પરત ફરેલા ખેલાડીઓનું દિલ્લીની (Delhi) અશોક હોટલમાં સન્માન સમારંભ. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી વિડીયો કોન્ફરેન્સના માધ્યમથી સંબોધન કરશે. નીરજ ચોપડા, બજરંગ પુનિયા તમામ ખેલાડીઓનું ઉષ્માભેર દિલ્લી એરપોર્ટ પર સ્વાગત કરાયું હતું.
Continues below advertisement
Tags :
Narendra Modi Gujarati News Delhi Prime Minister Gujarat News Tokyo Olympics Athlete ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP News Updates Neeraj Chopra Ashok Hotel Bajrang Poonia ABP Asmita Gujarati Samachar ABP Asmita Gujarati