Ayodhya Ram Mandir | માતા શબરીના બોર પહોંચ્યા અયોધ્યા, જુઓ ખાસ અહેવાલ

Ayodhya Ram Mandir | શબરીના આશ્રમથી બોરનો પ્રસાદ પહોંચ્યો અયોધ્યા. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે શ્રી નારાયણ આશ્રમ દ્વારા મોકલવામાં આવ્યા બોર. ભગવાન શ્રી રામનું મોસાળ છત્તીસગઢ અને શબરી આશ્રમથી વિશિષ્ઠ વૃક્ષનો રોપો પણ મોકલાવાયો. સમગ્ર દેશમાં એક માત્ર વડનું વૃક્ષ એવું છે કે જેના પાન વળેલા છે . પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભગવાનના મંદિર પરિસરમાં આ વૃક્ષનો રોપો વાવવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola