કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવાના અચૂક ઉપાય જાણો, આયુષ મંત્રાલયે જાહેર કર્યાં સૂચનો

Continues below advertisement

કોરોનાની મહામારી સામે લડવા માટે અને આપણી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવા માટે આયુષ મંત્રાલયે કેટલાક સૂચનો કર્યો છે. તો જાણીએ ક્યાં આયુર્વૈદિક ઉપાયથી રોગપ્રતિકાર શક્તિને વધુ સક્રિય અને મજબૂત બનાવી શકાય... રોગપ્રતિકારક શક્તિ વધારવાના આયુર્વૈદિક ઉપાય.આખો દિવસ ગરમ કરેલું હૂંફાળું પાણી પીવુંસ,હળદર, જીરૂ, ધાણા, લસણનો રસોઇમાં ઉપયોગ કરો,સરગવો, પરવળ, કારેલા, દુધી, ભીંડાને ડાયટમાં સામેલ કરો,લસણ અને ફુદીનાનો સસોઇમાં ભરપૂર ઉપયોગ કરો,મૌસંબી, સંતરા, કેરી, આમળા, દાડમનું સેવન કરો.હળદરવાળું ગરમ  દૂધ દિવસમાં 2 વખત પીવું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram