સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર, રાંધણગેસના ભાવમાં રૂપિયા 25નો વધારો

Continues below advertisement
ઓઈલ કંપનીઓએ LPG સિલિન્ડરની કિંમતમાં આ મહિને આજે ત્રીજી વખત વધારો કર્યો છે. ત્યાર બાદ દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમત 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ ગઈ છે. આ ભાવ વધારો 25 ફેબ્રુઆરી 2021થી લાગુ થશે. સબસિડી વગરના સિલિન્ડરની કિંતમાં આજે 25 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram