જૂન મહિના સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. કોરોનાની સ્થિતિને જોતાં DGCAએ આ મામલે નિર્ણય લીધો છે. માત્ર મંજૂરી ધરાવતી ફ્લાઇટ જ ઉડાનભરી શકશે.