Bangalore Accident | બેંગલુરુમાં એક બેફામ કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. બેફામ રીતે કાર હંકારી 3 લોકોને કચડી નાંખ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.