ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મળી છે મંજૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. તે સિવાય સરકારે સીરમ ઇન્સ્ટીટ્યૂટની કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને પણ મંજૂરી આપી છે. સરકાર સીરમ પાસેથી વેક્સીન ખરીદશે. ટૂંક સમયમાં સરકાર કોરોના વેક્સીન લોકોને આપવાની શરૂઆત કરી શકે છે.