Bhupendra Patel | ઝારખંડમાં તમામ સીટ પર કમળ ખીલશે, મુખ્યમંત્રીનો પ્રચંડ ચૂંટણી પ્રચાર
Continues below advertisement
Bhupendra Patel | ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઝારખંડમાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે ઝારખંડમાં તમામ સીટ પર કમળ ખીલશે તેવો દાવો કર્યો હતો. જુઓ તેમણે બીજું શું કહ્યું.
Continues below advertisement