Monsoon News । ભારતમાં ચોમાસાને લઇ મોટા સમાચાર, ભારતમાં ચોમાસાની દસ્તક

Continues below advertisement

Monsoon News । ભારતમાં ચોમાસાને લઇ મોટા સમાચાર, ભારતમાં ચોમાસાની દસ્તક 

 

Monsoon News । ભારતમાં ચોમાસાને લઇ મોટા સમાચાર, ભારતમાં ચોમાસાની દસ્તક, ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાની દસ્તક, કેરળના કોટિયમમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, કેરળમાં સત્તાવાર રીતે ચોમાસુ બેસી ગયું છે, કેરળના કોટિયમમાં ધમાકેદાર વરસાદ શરુ થયો, ભારતમાં કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે, ભારતમાં કેરળથી ધીમેધીમે ચોમાસુ આગળ વધતું હોય છે, 1 જૂનની આસપાસ કેરળમાં વરસાદ થતો હોય છે, આ વખતે 106 % વરસાદ વરસવાની શકયતા કરવામાં  આવી છે, ગુજરાતમાં 15 જૂન થી 20 જૂન વચ્ચે ચોમાસુ બેસી શકે છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 15 થી 20 જુન વચ્ચે ચોમાસુ બેસી શકે છે, અહીંયા 15 થી 20 જૂન વચ્ચે વરસાદની થશે શરૂઆત , ભારતમાં ચોમાસાને લઇ મોટા સમાચાર, ભારતમાં ચોમાસાની દસ્તક, ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાની દસ્તક, કેરળના કોટિયમમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, કેરળમાં સત્તાવાર રીતે ચોમાસુ બેસી ગયું છે, કેરળના કોટિયમમાં ધમાકેદાર વરસાદ શરુ થયો, ભારતમાં કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે, ભારતમાં કેરળથી ધીમેધીમે ચોમાસુ આગળ વધતું હોય છે, 1 જૂનની આસપાસ કેરળમાં વરસાદ થતો હોય છે, આ વખતે 106 % વરસાદ વરસવાની શકયતા કરવામાં  આવી છે, ગુજરાતમાં 15 જૂન થી 20 જૂન વચ્ચે ચોમાસુ બેસી શકે છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 15 થી 20 જુન વચ્ચે ચોમાસુ બેસી શકે છે, અહીંયા 15 થી 20 જૂન વચ્ચે વરસાદની થશે શરૂઆત 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram