Bihar Election Result: મહાગઠબંધને મેળવી લીડ, NDA પાછળ 

બિહાર ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે. રૂઝાનમાં મહાગઠબંધન 10 અને NDA 9 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. બિહાર વિધાનસભાની કુલ બેઠકો 243 છે જેમાંથી બહુમત માટે 122 બેઠકોની જરૂર છે. તેજસ્વી યાદવના નેતૃત્વવાળું મહાગઠબંધન હાલ આગળ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola