Bihar & Up News:બિહારમાં ભયંકર વરસાદથી 27ના મોત, UPમાં 22 લોકોના મોત | Abp Asmita

Bihar & Up News:બિહારમાં ભયંકર વરસાદથી 27ના મોત, UPમાં 22 લોકોના મોત | Abp Asmita 

 બિહારમાં આંધી-તોફાન અને વીજળી પડવાથી કહેર.. વિવિધ દુર્ઘટનામાં રાજ્યમાં 25થી વધુ લોકોના મોત.. નાલંદામાં સૌથી વધુ 21 લોકોએ ગૂમાવ્યો જીવ.. ભારે પવન સાથે વરસાદના કારણે પાક પણ બરબાદ થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં...બિહારના આરા અને નાલંદામાં આંધી-તોફાન આવ્યું છે.... મંદિરની દીવાલ ધરાશાયી થતા અત્યાર સુધીમાં 6ના મોત થયા છે.... 3 ઈજાગ્રસ્તને ખસેડાયા હોસ્પિટલ છે.. SDMએ ઘટનાસ્થળની લીધી મુલાકાત લીધી.. બે દિવસમાં વીજળી પડવાની ઘટનાને લઈ 10થી વધુના મોત થઈ ચૂક્યા છે...

બિહારમાં આંધી-તોફાનના કારણે જીવ ગૂમાવનારના પરિવારજનોને ચાર-ચાર લાખ રુપિયાના સહાયની જાહેરાત કરી દીધી છે.... મુખ્યમંત્રી નીતિશ કુમારે વ્યક્ત કર્યું દુખ..આ વિકટ પરિસ્થિતિને લઈને નીતિશ કુમારે પીડિત પરિવારની મુલાકાત લીધી છે..              

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola