Bird Flu: નોનવેજ અને ઈંડાં ખાતા લોકોને ડોક્ટરે શું આપી ચેતવણી? શું રાખવી પડશે કાળજી?

Continues below advertisement
બર્ડફ્લુના પગપેસારા વચ્ચે નોનવેજ ખાનારા નાગરિકો માટે તબીબોએ ચેતવણી આપી છે. ઈંડા અને નોનવેજ કાચું ન ખાવા ચેતવણી આપવામાં આવી છે. નોનવેજ અને ઈંડાં ખાતા  નાગરિકોને ડોક્ટરોએ ચેતવણી આપી છે કે, નોનવેજ અને કાચાં ઈંડા ખાવાથી બર્ડફ્લુનું સંક્રમણ થવાની શકયતા હોવાથી આ પ્રકારના ખોરાકથી દૂર રહેવું. ડોક્ટરોએ નોનવેજ ખાનારા નાગરિકોને રાંધીને નોનવેજ અથવા ઈંડા ખાવા સલાહ આપી છે કે જેથી બર્ડ ફ્લુનો ચેપ લાગવાની શક્યતા ના રહે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram