સમાચાર શતકઃરાજકોટના સ્વામીનારાયણ ચોકમાં રાજનીતિ, BJP-કોંગ્રેસના નેતા સામ સામે ધરણા પર, જુઓ મહત્વના સમાચાર
અમરેલીના ધારાસભ્ય અમરેશ ઢેરે વેક્સિનના જથ્થાની માંગ કરતો પત્ર મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો છે.સુરતની સ્મીમેર હોસ્પિટલના 80 જેટલા કોન્ટ્રાક્ટ ડોક્ટર્સ હડતાળ પર છે.ગુજરાત મેડિકલ ટીચર્સ એસો.સાથે જોડાયેલા સિનીયર તબીબો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
Tags :
Gujarati News Vijay Rupani CM Strike ABP ASMITA Amreli Letter Corona Virus Corona Infection Doctors Oxygen MLA Amrish Dher