પંજાબઃ સરહદ પર BSFએ એક પાકિસ્તાની ઘૂસણખોરને માર્યો ઠાર, જુઓ વીડિયો   

Continues below advertisement

પંજાબના ગુરુદાસપુરના રમદાસ સેક્ટરમાં બીએસએફએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો હતો. ઘૂસણખોર પાકિસ્તાની બોર્ડરથી ભારત તરફ આવી રહ્યો હતો. ઘૂસણખોર પાસેથી કોઈ હથિયાર મળી આવ્યું નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram