Budget 2021: કોરોના વેક્સીનેશન માટે 35 હજાર કરોડ રૂપિયા આપશે કેન્દ્ર સરકાર

Continues below advertisement
નાણામંત્રી નિર્મલા સીતારમણે  કોરોના વેક્સીન માટે 35 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. નાણામંત્રીએ કહ્યું કે, સ્વાસ્થ્ય ક્ષેત્રના બજેટને 137 ટકા સુધી વધારવામાં આવ્યું છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram