આપણું બજેટ: શું થયું સસ્તું અને શું થયું મોંઘુ ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
Union Budget 2021: નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ સાથે જ નાણામંત્રીએ ઘણી જાહેરાત કરી છે. આ વખતના બજેટમાં સોનું-ચાંદી ખરીદનારા લોકો માટે ખુશીના સમાચાર છે. સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળશે.