બંગાળ,તમિલનાડુ અને કેરળમાં આર્થિક કોરિડોર બનશેઃ નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, માર્ચ 2022 સુધી 8500 કિલોમીટર અને નેશનલ હાઇવે કોરિડોરના વધારાના 11 હજાર કિલોમીટર પૂરા કરીશું. 1.03 લાખ કરોડના રોકાણથી તમિલનાડુ રાજ્યમાં 3500 કિમી અને 65 હજાર કરોડ રૂપિયાથી કેરલમાં 1100 કિમીના નેશનલ હાઇવેનું નિર્માણ ચાલી રહ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola