હૈદરાબાદ: હૈદરાબાદમાં શનિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ફ્લાઈઓવર પર જઈ રહેલી કાર અચાનક નીચે પડતા એક વ્યક્તિનું મોત થયું હતું અને 6 લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે.