CBSE બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ-10 અને 12ની પરીક્ષા 4 મેથી શરૂ થશે. એક માર્ચથી પ્રેક્ટિકલ પરીક્ષા યોજાશે.