દેશભરના શિવાલયોમાં ઉમટ્યુ શિવભક્તોનું ઘોડાપૂર

Continues below advertisement

દેશભરમાં શિવરાત્રીની ઠેર ઠેર ઉજવણી. સોમનાથ મંદિરમાં પણ ભક્તોનો જમાવડો થયો છે. સોમનાથ મંદિર ટ્રસ્ટે સવારે 4 વાગ્યાથી માંડી 42 કલાક સુધી ભક્તો માટે દ્વાર ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો. દેશભરના શિવાલયોમાં ભક્તો આજે ભોળનાથને રિઝવશે. કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે શ્રદ્ધાળુઓનેપ્રવેશ મળશે.સાથે જ માસ્ક વિના એન્ટ્રી નહીં મળે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram