દેશના આ રાજ્યોમાં કોરોના પ્રોટોકોલનું સખતાઈથી પાલન કરાવવાનો કેન્દ્ર સરકારનો આદેશ,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Apr 2021 11:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં વધી રહેલા કોરોના સંક્રમણમાં સૌથી વધુ 81.25 ટકા કેસ આઠ રાજ્યોમાં નોંધાયા છે. આ રાજ્યોમાં કોરોના પ્રોટોકોલનું કડક પાલન કરવાનો કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે.