Chardham Yatra: ખરાબ હવામાનને કારણે ચારધામની યાત્રા અટકાવાઈ, જુઓ કેવી છે સ્થિતિ?

Chardham Yatra: ખરાબ હવામાનને કારણે ચારધામની યાત્રા અટકાવાઈ, જુઓ કેવી છે સ્થિતિ?

ચારધામ યાત્રા કરવાનું તમે વિચારી રહ્યા હોવ તો પહેલા જોઈ લેજો આ વીડિયો.. ઉત્તરાખંડના કેદારઘાટીમાં સોનપ્રયાગમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે.. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ચારધામની યાત્રા અધવચ્ચે અટકાવવી પડી રહી છે.. કારણ કે વરસાદ પછી પહાડો પરથી કાટમાળ અને પથ્થરો પડવાનો ભય સતત રહે છે.. એવામાં SDRF અને પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે...                                                                             

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola