માત્ર 2 મિનિટમાં જ જાણો આપની ઇમ્યૂન સિસ્ટમ નબળી છે કે મજબૂત? જુઓ વીડિયો
કોરોના કાળમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકોનો દાવો છે કે, ઈમ્યુનિટી નબળી હોવાના કારણે કોરનાનો ખતરો વધી જાય છે. જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તેઓ ઝડપથી સંક્રમણનો ભોગ બને છે. તો શું આપ જાણો છો કે આપની રોગપ્રતિકારક શક્તિ નબળી છે કે મજબૂત? જોનીચે પૂછાયેલા પ્રશ્નોના જવાબ ‘હા’ હશે તો આપની ઇમ્યૂન સિસ્ટમ વીક છે... જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તેઓ ઝડપથી સંક્રમણનો ભોગ બને છે. બીમારી સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી ઘણી જરૂરી છે.