છત્તીસગઢ: જુલુસ પર ચલાવાઈ કાર, જુઓ કેટલાના થયા મોત ?
Continues below advertisement
છત્તીસગઢમાં આવેલા પથ્થર ગામમાં દુર્ગા પૂજા માટે જઈ રહેલા લોકો પર ગાડી ચઢાવવામાં આવી હતી. 4 લોકોના મ્ર્ત્યુ અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. કારમાં 1 કવીન્ટલ ગાંજો ભરેલો હતો. અને કાર ચાલકે પણ નશો કર્યો હોવાનું સામે આવ્યું હતું.
Continues below advertisement