દિલ્હીમાં બીજી લહેર કાબુમાં આવતા અનલોક કરાશે શરૂ, શું કહ્યું CM કેજરીવાલે?

રાજધાની દિલ્હીમાં કોરોના(Corona)ની બીજી લહેર(second wave) કાબુમાં આવતા ધીમે ધીમે અનલોક શરૂ થવા જઈ રહ્યું છે.અહીંયા સોમવારથી બાંધકામ સાઈડ અને ફેક્ટરીઓને શરૂ કરી દેવાશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, એવું ન થાય કે લોકો કોરોનાથી તો બચી જાય પણ ભૂખમરાથી મરી જાય.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola