પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા બાદ હવે CNGના ભાવ વધારાએ તોડી મધ્યમ વર્ગની કમર, કિલો દીઠ કેટલો ભાવ વધ્યો?
CNGના ભાવમાં કિલો દીઠ 68 પૈસાનો વધારો થતા નવો ભાવ હવે 55.30 રૂપિયા થયો છે.જેની સીધી અસર મધ્યમવર્ગ પર પડી છે.જેમાં ખાસ કરીને રિક્ષા ચાલકોની હાલત કફોડી બની છે. અમદાવાદમાં હાલ 2 લાખ 20 હજારથી વધુ રિક્ષા દોડે છે.
Tags :
CNG ABP Live Price Hiked ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV