ઉત્તર ભારતમાં શીતલહેર, જમ્મુ-કાશ્મીર સહિતના આ રાજ્યોમાં માઇનસ ડિગ્રી તાપમાન
Continues below advertisement
ઉત્તર ભારતમાં ભારે શીતલહેર સાથે નવા વર્ષની શરૂઆત થઇ હતી. રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, હિમાચલપ્રદેશ સહિતના રાજ્યોમાં અનેક વિસ્તારોમાં માઇનસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Continues below advertisement