માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી પડી રહી છે. આબુમાં ઠંડીના કારણે પ્રવાસીઓ ઠુંઠવાયા હતા. આબુમાં ન્યૂનત્તમ તાપમાન બે ડિગ્રી નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું.